પૃથ્વીવલ્લભ Prithvivallabh (Gujarati)
Material type:
- 9788184616132
- 891.473 MUN
Item type | Current library | Item location | Collection | Call number | Status | Date due | Barcode | Item holds | |
---|---|---|---|---|---|---|---|---|---|
![]() |
NIMA Knowledge Centre | 5th Floor Reading Zone | General | 891.473 MUN (Browse shelf(Opens below)) | Available | M0030136 |
Content:
1. વિલાસવતી
2. ભીલ્લ્મરાજની નીરાધારી
3. મૃણાલવતી
4. પૃથિવીવલ્લભ
5. વરદાન
6. રસનિધિ
7. રસિકતા
8. સત્યાશ્રયનું સંવનન
9. પહેલો મેળાપ
10. દયા
11. રસનિધિની ખિન્નતા
12. સહધર્મચાર
13. લક્ષ્મીદેવી રણે ચઢ્યાં
14. કાષ્ઠપિંજર
15. માધવનો સંયમ
16. ફરી એક પ્રયત્ન
17. કોણ કોને શીખવે?
18. નિરાધારતા
19. કાળરાત્રી
20. પાદપ્રક્ષાલન
21. ભાઈ ને બહેન
22. વિલાસ નું સ્વાસ્થ્ય
23. તપની મહાસિદ્ધિ
24. ભોજ
25. મુંજ
26. લક્ષ્મીદેવીની રજા
27. મૃણાલે રસ્તો કાઢ્યો
28. મધ્યરાત્રી
29. કાવતરાબાજોની ખોળ
30. વિલાસ કેમ છૂટી?
31. લક્ષ્મીદેવીએ તૈલંગણ કેમ છોડ્યું?
32. ભિક્ષા
33. પૃથિવીવલ્લભ કેમ ખંચાયો?
Summary:
Tailapa was a great champion. He seems to have established the largest empire in Manyakheta. He belonged to Chalukya dynasty. He was the son of Bonthadevi (daugter of Laksmanaraj of Kalyuri) and married Jakkaladevi (daughter of King Bhammhnani of Rashtrakuta). He triumphed over Cholas, Chedi, Panchala and the state of Gujarat and finally after defeating Munj celebrate his victory at Malwa or Rasakasi with Munj and anyhow acquired several titles like 'maharajadhiraja', 'God', 'prithvivallabha', 'ranarangabhima'.
His son's name was 'akalankacharitra' or 'satyashraya' was. mahasamanta syunadesano King of Syuna Bhillama Yadav was a wealthy person. It seems that he was the only one who deafeted Munj. This story has historical element attached to it.
તૈલપ પોતે મહાન વિજેતા હતો. તેણે માન્યખેટ માં મોટું સામ્રાજ્ય સ્થાપ્યું હોય એમ લાગે છે. તે ચાલુક્ય વંશનો હતો.કલચુરીના લક્ષ્મણરાજની પુત્રી બોન્થાદેવીનો પુત્ર હતો, અને રાષ્ટ્રકૂટ રાજા ભમ્મ્હ્નની પુત્રી જક્કાલાદેવી જોડે પરણ્યો હતો. એને પણ ચોલા,ચેદી,પાંચાળ,અને ગુજરાત દેશો જીતી આખરે મુંજને હરાવી માળવા પર વિજયપતાકા ફરફરાવી હતી કાં તો મુંજની સાથે રસકાસીમાં ગમે તેમ પણ ‘મહારાજાધિરાજ”, ‘પરમેશ્વર’, ‘પૃથ્વીવલ્લભ’, ‘રણરંગભીમ’ એવા અનેક બીરુદો ધારણ કર્યા હતા.
એના એક છોકરાનું નામ ‘અકલંકચરિત્ર’ અથવા ‘સત્યાશ્રય’ હતું. સ્યુનદેશનો રાજા ભીલ્લમ યાદવ એનો મહાસામંત હતો.અને તેણે જ મુંજને હરાવ્યો હતો એમ લાગે છે.તેને સ્ત્રી લક્ષ્મી થાણાના રાષ્ટ્રકૂટ રાજા ઝંઝાની છોકરી હતી.મૃણાલવાતી ની કથામાં પણ કંઈક ઐતિહાસિક તત્ત્વ લાગે છે.
There are no comments on this title.