Local cover image
Local cover image
Amazon cover image
Image from Amazon.com

ફાંસલો ભાગ - ૧ Fanslo Part - 1 (Gujarati)

By: Contributor(s): Material type: TextTextLanguage: GUJ Publication details: 1985 Navbharat Sahitya Mandir MumbaiDescription: 287pISBN:
  • 9788184402018
DDC classification:
  • 891.473 BHA
List(s) this item appears in: Gujarati Books
Tags from this library: No tags from this library for this title. Log in to add tags.
Star ratings
    Average rating: 0.0 (0 votes)
Holdings
Item type Current library Item location Collection Call number Status Date due Barcode Item holds
Book Book NIMA Knowledge Centre 5th Floor Reading Zone General 891.473 BHA (Browse shelf(Opens below)) Available M0030166
Total holds: 0

Summary:
The story of robbery at Bank of Mewar ... This is the story of the youth who dream to restore our country's national image. This is the story of corrupt Politicians who lead the society.

The story background is still as relevant as before as our leader's attitude have not changed much.



બેંક ઓફ મેવાડની લૂંટની આ કથા છે... દેશના રાષ્ટ્રિય ચારિત્ર્યની પુનઃસ્થાપના કરવા ઝઝૂમતા યુવાનોના સ્વપ્નની આ કહાની છે. સમાજનું નેતૃત્વ સંભાળતા ભ્રષ્ટ રાજકારણીઓના ભીતરને છતી કરતી આ લોહિયાળ કથામાં વર્તમાનનું નીતર્યું દર્શન છે.


આઝાદી પછી આવેલા નેતાઓના ચહેરા બદલાયા છે પણ તેમના તેવર તેવા ને તેવા રહ્યા છે. તેથી જ આ કથાનું ‘વસ્તુ’ આજે પણ એટલું જ પ્રસ્તુત છે જેટલું ગઈકાલે હતું.


અશ્વિની ભટ્ટની કલમે સર્જાયેલી આશકા માંડલ અને ઓથારની શ્રેણીમાં આવતી આ અનન્ય કથા ફાંસલો.

There are no comments on this title.

to post a comment.

Click on an image to view it in the image viewer

Local cover image
© 2025 by NIMA Knowledge Centre, Ahmedabad.
Koha version 24.05