પ્રભુ પધાર્યા Prabhu Padharya (Gujarati)
Material type:
- 9781184808223
- 891.473 MEG
Item type | Current library | Item location | Collection | Call number | Status | Date due | Barcode | Item holds | |
---|---|---|---|---|---|---|---|---|---|
![]() |
NIMA Knowledge Centre | 5th Floor Reading Zone | General | 891.473 MEG (Browse shelf(Opens below)) | Available | M0030557 |
`ફયા લારે’ (પ્રભુ પધાર્યા) : દેવ આવ્યા : એ બરમા લોકોની સ્વાગતવાણી છે. સકળ હિંદવાસીઓમાં વધુ પ્રિય એવા ગુજરાતીઓને તેઓ આ વાક્યે સત્કારે છે; મતલબ કે ગુર્જર-બરમા પ્રજાના સંસ્કાર-સંપર્કને આલેખતી આ વાર્તા છે.
૧૯૪૨ના વર્ષમાં બ્રહ્મદેશથી હિંદવાનોની જે હિજરત થઈ તે ઇતિહાસમાં અપૂર્વ બની ગઈ છે. એ હિજરતનાં જ પ્રસંગ-ચિત્રો એકત્રિત કરીને પુસ્તકાકારે આપવા ઉમેદ જન્મી હતી. ...
... આ લખાણ એકધારું કર્યું છે, અને એક સર્જક તરીકે મારી પ્રત્યેક કૃતિના સર્જન દરમ્યાન તેમ જ તે પછી જે સુખસંવેદન મને દેવી શારદાનો વરદ હસ્ત આપે છે, તે તેણે આ વેળા તો મૂઠી ભરીને નહીં, પણ ખોબલે ભરીને આપ્યું છે. આ પુસ્તક મેં સંતોષનો ઘૂંટડો ભરીને સમાપ્ત કર્યું છે. ...
There are no comments on this title.