આયનો Ayno (Gujarati)

ભટ્ટ, અશ્વિની

આયનો Ayno (Gujarati) - Ahmedabad Navbharat Sahitya Mandir 1997 - 170p

Summary:

'આયનો' એક એવી કથા છે. જેમાં કેવળ અદભુતનું જ પ્રયોજન છે. મૂળ ટુકી વાર્તા રૂપે લખાયેલી 'આયનો' નું લઘુ નવલ તરીકે પુનઃસર્જ, મુંબઈના દૈનિક 'સમાંતર' માં થયું તે પણ એક પ્રયોગ હતો. 'આયનો' નું એક પ્રકરણ રોજેરોજ છપાતું. અને એમ 'આ માસની નવલકથા' રૂપે તેનું પ્રકાશન થયું. આજે તે પુસ્તકરૂપે પ્રગટ થઇ રહ્યું છે.

One of the most popular author of Gujarati Novels. His creations are Ashaka Mandal, Authar, Aakhet, Fanslo, Lajja Sanyal, Nirja Bhargave, Ardhi Rate Aazadi, Aangar, Shailja Sagar, Karamat, to name a few.

9788184402063

891.473 / BHA
© 2025 by NIMA Knowledge Centre, Ahmedabad.
Koha version 24.05