ગુર્જરપતિ મુલરાજદેવ ભાગ – ૧ Gurjarpati Mulrajdev Vol. - 1 (Gujarati)

ધૂમકેતુ

ગુર્જરપતિ મુલરાજદેવ ભાગ – ૧ Gurjarpati Mulrajdev Vol. - 1 (Gujarati) - Ahmedabad Gurjar Grantharatna Karyalaya 1961 - 268p

Summary:
"Gurjarapati mularajadeva" is a period novel based on Chaulukya Dynasty written in two parts. Some of the shrewd steps taken by Mularaj to give the state a strong foundation and eventual retirement - submitting his body to flames.

“ગુર્જરપતિ મુલરાજદેવ” એ બે ભાગમાં લખાયેલી અને ચૌલુક્યયુગ આધારિત ઐતિહાસિક નવલકથા છે. આ નવલકથામાં મૂળરાજે પુર્વજીવનમાં રાજ્યને દૃઢમૂળ બનાવવા કેટલાક ક્રૂર પગલાઓ ભર્યા અને ઉત્તરજીવનમાં સંન્યાસ લઈને અંતે પોતાનો દેહ અગ્નિને અર્પણ કરીને પૂર્વનાં પાપોનું પ્રાયશ્ચિત કર્યું એના વિશેનું વર્ણન કરેલું છે.

9788184804058

891.473 / DHU
© 2025 by NIMA Knowledge Centre, Ahmedabad.
Koha version 24.05