ભટ્ટ, અશ્વિની

આખેટ ભાગ – ૨ Aakhet Part - 2 (Gujarati) by Ashwini Bhatt - Ahmedabad Navbharat Sahitya Mandir 1999 - 512p

Summary:
Ashwini Bhatt's 'Aakhet' is the story of Vasant Ganvakar who was the master of huge industrial empire. A story of metamorphosis of an orphan who was disowned near railway tracks. This is the story of an Martyer who is willing to restructure shattered dream of undivided India- an Officer who has been expelleled from the police force. The corrupt Chief of Portugeze colony in Diu...Oorja and Kshemal thrilling love story is the story ... 'Aakhet'
અશ્વિની ભટ્ટની કલામે સર્જાયેલી 'આખેટ' એટલે.... મહાકાય ઔધોગિક સામ્રાજ્યના માલિક વસંત ગાંવકરની કથા. રેલવેના પાટા પાસે ત્યજાયેલા એક અનાથ બાળકના કયાન્તરણની કથા. પોલીસ ફોર્સમાંથી બરતરફ થયેલા અફસરની કથા અખંડિત હિન્દુસ્તાનના દુણાઈ ગયેલા સ્વપ્નાને સાકાર કરવા મથતા મરજીવાઓની કથા.દીવના પોર્ચુગીઝ સંસ્થાનના ધૂર્ત હાકેમની કથા... ઉર્જા અને શેમલના રોમાંચક પ્રણયની કથા આ છે 'આખેટ'

9788184401257

891.473 / BHA

Copyrights © Nirma University 2018. All Right Reserved