કમઠાણ Kamthan (Gujarati) (Record no. 90741)
[ view plain ]
000 -LEADER | |
---|---|
fixed length control field | 02246nam a2200205 4500 |
003 - CONTROL NUMBER IDENTIFIER | |
control field | OSt |
005 - DATE AND TIME OF LATEST TRANSACTION | |
control field | 20150916191029.0 |
008 - FIXED-LENGTH DATA ELEMENTS--GENERAL INFORMATION | |
fixed length control field | 140809b xxu||||| |||| 00| 0 eng d |
020 ## - INTERNATIONAL STANDARD BOOK NUMBER | |
International Standard Book Number | 9788184401417 |
040 ## - CATALOGING SOURCE | |
Transcribing agency | |
Language of cataloging | |
041 ## - LANGUAGE CODE | |
Language code of text/sound track or separate title | GUJ |
082 ## - DEWEY DECIMAL CLASSIFICATION NUMBER | |
Classification number | 891.473 |
Item number | BHA |
100 ## - MAIN ENTRY--PERSONAL NAME | |
Personal name | ભટ્ટ, અશ્વિની |
245 ## - TITLE STATEMENT | |
Title | કમઠાણ Kamthan (Gujarati) |
260 ## - PUBLICATION, DISTRIBUTION, ETC. (IMPRINT) | |
Date of publication, distribution, etc. | 2001 |
Name of publisher, distributor, etc. | Navbharat Sahitya Mandir |
Place of publication, distribution, etc. | Ahmedabad |
300 ## - PHYSICAL DESCRIPTION | |
Extent | 184p |
500 ## - GENERAL NOTE | |
General note | Summary:<br/>'કમઠાણ' આ પુસ્તકમાં હાસ્યમય અને રહસ્યમય કથા ઓ છે. રાતના દોઢેકને સુમારે રઘલો એક મકાનના છાપરામાં ભગદાળું પાડીને, દોરડાને બેવડ મોભ સાથે બાંધીને કમરમાં ઉતરેલો.માથા પરનો હજુરિયો છોડીને, તેણે ગજવામાંથી ટોર્ચ કાઢી અને હજુરિયો તેના કાચ પર બાંધીને ઝાખું અજવાળું કર્યું હતું.... ત્યારે તે ચોકી ઉઠ્યો હતો... જે ઘરમાં તે ઉતર્યો હતો તે ઇન્સ્પેકટર રાઠોડનું ઘર હતું.... કંઈક દ્વિધામાં તે થોડી મીનીટો ઉભો રહ્યો....પછી નિર્ણય લીધો અને રાઠોડસાહેબના યુનિફોર્મ, પિસ્તોલ, ચંદ્રકો અને ત્રણ હજાર રૂપિયાની માલમતા ઉઠાવીને ફરાર થયેલો.<br/><br/>ઇતિહાસમાં તસ્કર જાતિ તરીકે પંકાયેલી જાતિના આ તસ્કરને પકડવા માટે રાઠોડસાહેબ અને પોલીસ પર શું વીતી તેની આ પુસ્તક માં રહસ્ય અને હાસ્યભરી કથા છે. |
700 ## - ADDED ENTRY--PERSONAL NAME | |
Personal name | Bhatt, Ashwini |
942 ## - ADDED ENTRY ELEMENTS (KOHA) | |
Source of classification or shelving scheme | Dewey Decimal Classification |
Koha item type | Book |
Call number prefix | 891.473 |
Call number suffix | BHA |
No items available.