જાત ભણીની જાત્રા Jat Bhaneenee Jatra (Gujarati)
Material type:
- 9789380868905
- SHA 891.474
Item type | Current library | Item location | Collection | Call number | Status | Date due | Barcode | Item holds | |
---|---|---|---|---|---|---|---|---|---|
![]() |
NIMA Knowledge Centre | 5th Floor Reading Zone | General | 891.474 SHA (Browse shelf(Opens below)) | Available | D0009156 |
Total holds: 0
આત્મકથા લખવામાં ભારે જોખમ રહેલું છે.આત્મકથાનો આત્મા સત્ય છે અને સત્યને જોખમ સાથે જબરી ભાઈબંધી હોય છે.સદીઓથી માનવી સત્યની પજવણી વેઠતો રહ્યો છે. સત્ય એની સુરક્ષા પર પ્રહાર કરતું રહે છે. અસત્ય એને નિરાંતનો અનુભવ કરાવે છે. જેઓ નિરાંતને હડસેલો મારીને સત્યને વળગી રહ્યા, એવા સત્યપુરુષોને લોકો યાદ કરે છે. સત્ય સ્ર્વભાવે જોખમકારક હોય છે અને અસત્ય સુરક્ષાદાયક હોય છે..
There are no comments on this title.
Log in to your account to post a comment.