નિરંજન Niranjan (Gujarati)
Material type:
- 891.473 MEG
Item type | Current library | Item location | Collection | Call number | Status | Date due | Barcode | Item holds | |
---|---|---|---|---|---|---|---|---|---|
![]() |
NIMA Knowledge Centre | 5th Floor Reading Zone | General | 891.473 MEG (Browse shelf(Opens below)) | Checked out | 19/09/2025 | M0030556 |
Browsing Institute of Management shelves, Collection: General Close shelf browser (Hides shelf browser)
![]() |
![]() |
![]() |
No cover image available | No cover image available |
![]() |
![]() |
||
891.473 MEG અપરાધી Aparadhi (Gujarati) | 891.473 MEG બીડેલાં દ્વાર Bidela Dwar (Gujarati) | 891.473 MEG ગુજરાતનો જય ભાગ ૧-૨ Gujarat No Jay: Part 1-2 (Gujarati) | 891.473 MEG નિરંજન Niranjan (Gujarati) | 891.473 MEG પ્રભુ પધાર્યા Prabhu Padharya (Gujarati) | 891.473 MEG સમરાંગણ Samarangan (Gujarati) | 891.473 MEG સત્યની શોધમાં Satya Ni Sodhma (Gujarati) |
સાંગોપાંગ સ્વતંત્ર વાર્તા લેખે મારી પહેલી જ કૃતિ `નિરંજન’ મને શુકનદાયક નીવડી છે. એની પછી સાતેક વાર્તા-કૃતિઓ આલેખી શકાઈ છે. ... જાતીય વિકૃતિનો એક અણછેડાયેલ ખૂણો અજવાળે આણવા બદલ આ પુસ્તકને ધન્યવાદ મળ્યો છે, તેમ કેટલાક તરફથી ઠપકો પણ મળેલ છે. મેં જે કર્યું છે તેનો પસ્તાવો થવાનું કારણ મને આજે ફરી વાર પણ શોધ્યું જડ્યું નથી. નિરંજન જાતીય વિકૃતિનો ભોગ થઈ પડ્યો છે એવું નહીં, પણ એ આવા પ્રકારનાં માનસિક મંથનો અનુભવી રહેલ છે અને છેવટે પોતાના વિકારનું ઊર્ધ્વીકરણ સાધે છે, એવું આલેખવાનો મારો આશય હતો. હું માનું છું કે મેં એમ જ આલેખ્યું છે. છતાં વાચકોને એવી છાપ ન પડે તો તે દોષ મારી આલેખનકલાની અશક્તિનો સમજવો. ...
There are no comments on this title.