TY - BOOK AU - શાહ, ગુણવંત AU - Shah, Gunvant TI - જાત ભણીની જાત્રા Jat Bhaneenee Jatra (Gujarati) SN - 9789380868905 U1 - 891.474 PY - 2011/// CY - Ahmedabad PB - R.R. Seth & Co. Pvt. Ltd. KW - Gujarati Book KW - General N1 - આત્મકથા લખવામાં ભારે જોખમ રહેલું છે.આત્મકથાનો આત્મા સત્ય છે અને સત્યને જોખમ સાથે જબરી ભાઈબંધી હોય છે.સદીઓથી માનવી સત્યની પજવણી વેઠતો રહ્યો છે. સત્ય એની સુરક્ષા પર પ્રહાર કરતું રહે છે. અસત્ય એને નિરાંતનો અનુભવ કરાવે છે. જેઓ નિરાંતને હડસેલો મારીને સત્યને વળગી રહ્યા, એવા સત્યપુરુષોને લોકો યાદ કરે છે. સત્ય સ્ર્વભાવે જોખમકારક હોય છે અને અસત્ય સુરક્ષાદાયક હોય છે ER -