TY - BOOK AU - મુનશી, કનૈયાલાલ માણેકલાલ AU - Munshi, Kanaiyalal Maneklal TI - નાટકો : પૌરાણિક અને સામાજિક Natako: Pauranik ane Samajik (Gujarati) SN - 9788184619379 U1 - 891.472 PY - 2014/// CY - India PB - Ahmedabad : Gurjar Prakashan KW - General N1 - મુનશી આપણા અગ્રણી નાટ્યકાર છે. મુનશી ના નાટકો બહુધા તેમના સામાજિક નિરિક્ષણ અને વિચારણામાંથી નિષ્પન્ન થયેલા કોઈ ચોક્કસ મંતવ્ય અને વક્તવ્યને કેન્દ્રમાં રાખીને રચાયેલા છે. સંવાદ-ચર્ચામાં પણ નાટ્યાત્મકતા વિસરાતી નથી તે નાટ્યકાર તરીકેની તેમની કુશળતા દર્શાવે છે ER -