TY - BOOK AU - પટેલ, પરાજિત AU - Patel, Parajit TI - કાળજાની કંકોતરી Kaljani Kankotari (Gujarati) SN - 9788184802375 U1 - 891.473 PY - 2009/// CY - Ahmedabad PB - Gurjar Granthratna Karyalaya N1 - Summary: 'Kaljani Kankotri' is a collection of love stories. This is a compilation of the regular columns 'Jhakalajhanjha' and 'Ran ne Taras Gulab ni' published in Gujarat Samachar. પ્રેમ ! કાળજાની કંકોતરીનું નામ છે ! કાળજું કાળજાને નિમંત્રણ પાઠવે, અને એ નિમંત્રણપત્રિકા એટલે પ્રેમ ! પ્રેમના કાગળ પર અક્ષરો લખાય, એમાં સંવેદના ઘૂંટાય ને પછી લાગણી છંટાય એટલે બની જાય કંકોતરી ! કાળજાની કંકોતરી ! “ગુજરાત સમાચાર” જેવા મેગા દૈનિકમાં આવેલી કોલમો ‘ઝાકળઝંઝા’ અને ‘રણ ને તરસ ગુલાબની’ માં પ્રગટ થયેલી મહદંશે સત્યકથાઓનો આ સંગ્રહ છે ER -