000 02005nam a2200205 4500
003 OSt
005 20170406142950.0
008 140809b xxu||||| |||| 00| 0 eng d
020 _a9788184405552
040 _cGUJ
082 _a891.473
_bBHA
100 _aભટ્ટ, અશ્વિની
_9541
245 _aઆશકા માંડલ Aashka Mandal (Gujarati)
260 _c2013
_bNavbharat Sahitya Mandir
_aAhmedabad
300 _a408p
500 _aSummary: 'આશકા માંડલ' આ પુસ્તકમાં એક અનુભાની વાર્તાનું સર્જન કર્યું છે. રણદ્વીપમાં ઉગેલા સુરજમુખીની તાજગી, તેનો રુઆબ, તેની પ્રસન્નતા, શહેરમાં બનાવેલા ઉદ્યાનમાં ખીલેલા ફૂલથી કંઈક નોખી હોય છે. એવું જ કાંઈક આ રેગીસ્તાનના સ્ત્રીપુરુષોનું છે. મને પોતાને આશકા સાથે પ્રેમ છે. તેની કલ્પના માત્ર એક અકથ્ય સંવેદન જગાવે છે. મને આશા છે કે વાચકોને પણ એ અનુભૂતિ થશે. અહર્નિશ તપતા સુરજના ધીખતા ચંદરવા હેઠળ, સદીઓથી ધખતી ધરતી પર સર્જાતી એક લોહિયાળ પ્રસંગની આ ગાથા છે. આથમી ગયેલા વિક્ટોરિયન યુગને પડછાયે, વિસરાઈ ચુકેલા સન સતાવનના સમયનું નેપથ્ય આ વાર્તાનું આમુખ છે.
600 _aFiction - Gujarati
_9544
700 _aBhatt, Ashwini
_9542
942 _2ddc
_cLB
_k891.473
_mBHA
999 _c100784
_d100784