000 02246nam a2200205 4500
003 OSt
005 20150916191029.0
008 140809b xxu||||| |||| 00| 0 eng d
020 _a9788184401417
040 _c
_b
041 _aGUJ
082 _a891.473
_bBHA
100 _aભટ્ટ, અશ્વિની
245 _aકમઠાણ Kamthan (Gujarati)
260 _c2001
_bNavbharat Sahitya Mandir
_aAhmedabad
300 _a184p
500 _aSummary: 'કમઠાણ' આ પુસ્તકમાં હાસ્યમય અને રહસ્યમય કથા ઓ છે. રાતના દોઢેકને સુમારે રઘલો એક મકાનના છાપરામાં ભગદાળું પાડીને, દોરડાને બેવડ મોભ સાથે બાંધીને કમરમાં ઉતરેલો.માથા પરનો હજુરિયો છોડીને, તેણે ગજવામાંથી ટોર્ચ કાઢી અને હજુરિયો તેના કાચ પર બાંધીને ઝાખું અજવાળું કર્યું હતું.... ત્યારે તે ચોકી ઉઠ્યો હતો... જે ઘરમાં તે ઉતર્યો હતો તે ઇન્સ્પેકટર રાઠોડનું ઘર હતું.... કંઈક દ્વિધામાં તે થોડી મીનીટો ઉભો રહ્યો....પછી નિર્ણય લીધો અને રાઠોડસાહેબના યુનિફોર્મ, પિસ્તોલ, ચંદ્રકો અને ત્રણ હજાર રૂપિયાની માલમતા ઉઠાવીને ફરાર થયેલો. ઇતિહાસમાં તસ્કર જાતિ તરીકે પંકાયેલી જાતિના આ તસ્કરને પકડવા માટે રાઠોડસાહેબ અને પોલીસ પર શું વીતી તેની આ પુસ્તક માં રહસ્ય અને હાસ્યભરી કથા છે.
700 _aBhatt, Ashwini
942 _2ddc
_cLB
_k891.473
_mBHA
999 _c90741
_d90741